September 23, 2021
September 23, 2021

શ્વેતા તિવારીનો 40 વયે પણ ‘હોટ અંદાજ’

ગ્લેમરસ અદાઓના દિવાના થયા ફેન્સ, જુઓ PHOTOS

ટીવીની અભિનેત્રી શ્વેતા તિવારી તેની વધતી વયે વઘુ હોટ અને સુંદર લાગી રહી છે તેની તાજેતરની તસ્વીરો આવું જ કહી રહી છે. 40 વર્ષની વયે પણ એકદમ ફીટ જોવા મળી રહી છે શ્વેતા.

શ્વેતા તિવારી આજે પણ પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે. શ્વેતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની ગ્લેમરસ તસ્વીર શેર કરી ફેન્સને દીવાના બનાવતી રહે છે.

શ્વેતાએ એક વખત ફરી પોતાના ફેન્સના દિલ જીત્યા છે. એમણે સિલ્વર થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં ફોટોઝ શેર કરી છે. આ તસ્વીરમાં શ્વેતા અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

શ્વેતાએ બોલ્ડ ફોટો શેર કરતા લખ્યું- જો કોઈ નિયમ છે તો તમામ તોડી દો અને ક્યારે પણ એની માફી મંગાવી નહિ. શ્વેતાની તસ્વીરને લાખો ફેન્સ લાઈક કરી ચુક્યા છે.

શ્વેતાએ ફોટોઝ પર એમના ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. એક ફેન્સે કમેન્ટ કરી-હોટ મોમ. ત્યાં જ બીજાએ લખ્યું- તમે કયારે પણ ઓલ્ડ નહિ થાઓ.

વર્કફ્રટની વાત કરીએ તો શ્વેતા તિવારી આ દિવસોમાં સ્ટંટ રિયાલિટી શો ખતરો કે ખેલાડી 11માં જોવા મળી રહી છે. ત્યાં જ ખતરનાક સ્ટંટ કરતી જોવા મળી રહી છે.

 125 ,  1