દહેગામઃ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દીવા નીચે અંધારૂ

દહેગામ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અગ્નિ સામ્ક્ના બોટલ શોભાના ગાઢીયા સમાન જોવા મળી રહ્યા છે.

ગાંધીનગર જિલ્લાનાં દહેગામ શહેરમાં આવેલ સરકારી સામુહિક કેન્દ્રમાં દરરોજનાં અસંખ્ય દર્દીઓની અવર જવર થતી હોવાથી ફાયરસેફ્ટીનાં સાધનો તેમજ આ દવાખાનામાં લગાવેલા અગ્નિસામ્કનાં બોટલ ફક્ત દેખાવ માટે હોય તેવુ લાગી રહ્યું છે.

આ બોટલ ઉપર “એક્સપાયરી ડેટ” ની તારીખ જૂની જોવા મળી રહ્યા છે અને બહુ વષ જુના હોય તેવુ દેખાઈ રહીયુ છે તેમ છતાં આ સરકારી દવાખાના ના મુખ્ય ડૉક્ટર તાલુકાના અને શહેરનાં દદીઓને ઓચિંતી આગ લાગે અને કોઈ બનાવ બને તો જવાબદારી કોની તે એક મોટો પ્રક્ષ્ન ઉભો થવા પામ્યો છે.તો આ બાબતે તાલુકાના મુખ્ય અધિકારી અને જિલ્લાનાં અધિકારીઓ આ બાબતે આવા ડૉક્ટર સામે કડક પગલાં ભરવા જોઈએ.

 109 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી