બોલિવુડના પ્રખ્યાત સિંગર લતા મંગશેકરનું ગીત ગાઇને રાતોરાત સોશ્યલ મીડિયા પર ચર્ચિત રાનૂ મંડલને બોલિવુડના મ્યૂઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયાએ પોતાની નવી ફિલ્મમાં ગીત ગાવા માટે ઑફર કરી છે.
બોલિવુડના પ્રખ્યાત સિંગર લતા મંગશેકરનું ગીત ગાઇને રાતોરાત સોશ્યલ મીડિયા પર ચર્ચિત રાનૂ મંડલને બોલિવુડના મ્યૂઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયાએ પોતાની નવી ફિલ્મમાં ગીત ગાવા માટે ઑફર કરી છે.
View this post on InstagramA post shared by Himesh Reshammiya (@realhimesh) on
હિમેશ રેશમિયાએ કહ્યુ કે, ”આજે હું રાનૂ મંડલને મળ્યો અને મને લાગે છે કે, તેમના પર ઇશ્વરની કૃપા છે. તેમનું સિંગિંગ શાનદાર છે અને હું તેમના માટે જે પણ કરી શકુ છું, તે કરવા માટે પ્રયત્ન કરીશ. તેમની પાસે ગોડ ગિફ્ટ છે જેણે દુનિયાભરમાં શૅર કરવાની જરૂર છે અને મારી આવનારી ફિલ્મમાં ગીત ગવડાવીશ. મને લાગે છે કે તેમનો અવાજ લોકો સુધી પહોંચે તે માટેનો પ્રયત્ન હું કરી રહ્યો છું.”
હિમેશે પોતાનુ વચન પૂરું કરતા પાસે ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’ માટે ગીત રેકોર્ડ કરાવ્યું છે.
61 , 1