દક્ષિણ ગુજરાત: ભારે વરસાદના પગલે બીજા દિવસે પણ રેલ વ્યવહાર ઠપ્પ

દક્ષિણ ગુજરાતમાં વરસેલા અનરાધાર વરસાદના પગલે મુંબઈ-અમદાવાદ રેલ વ્યવહાર ખોરવાયો છે. સતત બીજા દિવસે પણ મુંબઈ-અમદાવાદ વચ્ચે ટ્રે્નો રદ કરવામાં આવી છે.

મુંબઈ-અમદાવાદ વચ્ચે રેલ વ્યવહાર ઠપ્પ થવાના કારણે 42 ટ્રેન રદ કરવામાં આવી છે જ્યારે 28 ટ્રેન ટુંકા ગાળા માટે રદ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનોને સ્ટેશન પર જ રોકી દેવામાં આવી છે. ટ્રેન વ્યવહાર ખોરવાતા હજારો પ્રવાસીઓ અટવાઈ ગયા છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી