સાઉથ કોરિયામાં શરુ થઇ રહ્યું છે 5G નેટવર્ક…

ભારત અને અન્ય દેશો હજી 3G અને 4Gમાં રમી રહ્યા છે. ભારતમાં 4G નેટવર્ક હોવા છતાં ઈન્ટરનેટના ધાન્ધ્યા જોવા મળે છે.

તો બીજી તરફ સાઉથ કોરિયામાં વિશ્વનું સૌપ્રથમ 5G નેટવર્ક શરુ થઇ ગયું છે. જે 4G કરતા 20 ગણું વધારે ઝડપી ચાલે છે. ભારતમાં 5G ક્યારે આવશે અને કેવું ચાલશે એ પણ હજુ ચર્ચામાં વ્યસ્ત છે.

 91 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી