શ્રીલંકાએ ટૉસ જીત્યો, પ્રથમ બેટીંગ કરવાનો લીધો નિર્ણય

પહેલી મેચમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવી શ્રેણીમાં 1-0થી આગળ

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે વન-ડે શ્રેણીની બીજી મેચ કોલંબોમાં રમાઈ રહી છે. શ્રીલંકાએ બીજી વન ડેમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજી બાજુ શ્રીલંકાની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઈસરૂ ઉડાનાની જગ્યાએ કસુન રંજીતાને ટીમમાં જગ્યા આપી છે. શિખર ધવનની આગેવાનીમાં ભારત શ્રીલંકા વિરુદ્ધ પહેલી વન ડે મેંચમાં 7 વિકેટથી જીતી સિરીઝમાં 1-0થી આગળ છે.

ઈન્ડિયન પ્લેઇંગ-11: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ

શ્રીલંકન પ્લેઇંગ-11: દસુન શનાકા (કેપ્ટન), અવિષ્કા ફર્નાંડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષા, ધનંજય ડિસિલ્વા, ચરિથ અસાલંકા, વાનિંદુ હસારંગા, ચામિકા કરુણારત્ને, ઇસરુ ઉદાના, દુષ્મંથા ચમીરા, લક્ષણ સંદાકન.

 55 ,  2