વધારા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 84.60 અને નિફ્ટી 24.55 પર ટ્રેડ

Mumbai: A screen outside Bombay Stock Exchange (BSE) displaying interim Union Budget session 2019-20, in Mumbai, Friday, Feb. 1, 2019. (PTI Photo/Mitesh Bhuvad) (PTI2_1_2019_000102B)

દિવસના અંતે શેરબજારમાં નજીવો વધારો જોવા મળ્યો છે. ત્યારે BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +84.60 (0.22%) પોઇન્ટના વધારા સાથે 39,215.64 ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +24.55 (0.21%) પોઈન્ટ 11,687.15 પર બંધ થયો છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી