વધારા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 160.48 અને નિફ્ટી 35.85 પર ટ્રેડ

The Bombay Stock Exchange (BSE) logo is seen under a bull statue at the entrance of their building in Mumbai, India January 30, 2018. REUTERS/Shailesh Andrade

દિવસના અંતે શેરબજારમાં નજીવો વધારો જોવા મળ્યો છે. ત્યારે BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +160.48 પોઇન્ટના વધારા સાથે 38,896.71ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +35.85 પોઈન્ટ તૂટીને 11,588.35 પર બંધ થયો છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી