વધારા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 38.80 અને નિફ્ટી 18.40 પર ટ્રેડ

દિવસના અંતે શેરબજારમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +38.80 (0.10%) પોઇન્ટના વધારા સાથે 37,350.33 ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +18.40 (0.17%) પોઈન્ટ 11,047.80 પર બંધ થયો છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી