દિવસનાં અંતે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ −286.35 પોઇન્ટ તૂટ્યા

શેરબજારમાં દિવસના અંતે પણ ઘટાડો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ−286.35 પોઇન્ટ ઘટીને 36,690.50 ની સપાટીએ બંધ થયું છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −92.75 પોઈન્ટના ઘટાડા સાથે 10,855.50 પર બંધ રહી છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી