દિવસનાં અંતે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ −587.44 પોઇન્ટ તૂટ્યા

શેરબજારમાં દિવસના અંતે પણ ઘટાડો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −587.44 પોઇન્ટ ઘટીને 36,472.93 ની સપાટીએ બંધ થયું છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −177.35 પોઈન્ટના ઘટાડા સાથે 10,741.35 પર બંધ રહી છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી