દિવસની શરૃઆતમાં શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 175.51 અને નિફ્ટી 60.15

શેરબજારમાં દિવસની શરુઆતમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −175.51 પોઇન્ટ ઘટીને 36,884.86 ની સપાટીએ પહોંચ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −60.15 પોઈન્ટના ઘટાડા સાથે 10,858.55 થયું છે.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી