દિવસની શરૃઆતમાં શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 153.64 અને નિફ્ટી 40.55

શેરબજારમાં દિવસની શરુઆતમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −153.64 પોઇન્ટ ઘટીને 37,487.63 ની સપાટીએ પહોંચ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −40.55 પોઈન્ટના ઘટાડા સાથે 11,064.80 થયું છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી