શેરબજારમાં દિવસની શરુઆતમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −190.52 પોઇન્ટ ઘટીને 37,261.32 ની સપાટીએ પહોંચ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −57.70 પોઈન્ટના ઘટાડા સાથે 10,988.40 થયું છે.
34 , 1