WC-2019 Final: મેદાન પર જ કપડાં ઉતારવા લાગી મહિલા, Video Viral

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના વિશ્વ વિજેતા બનવાનું સપનું આખરે રવિવારે ક્રિકેટનું મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન પર નાટકીય અંદાજમાં 44 વર્ષ બાદ પૂરું થયું. શ્વાસ થોભવી દેતી વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને માત આપીને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ મળવ્યો અને ઈતિહાસ રચ્યો.

મેચ દરમિયાન બ્લેક સ્વિમસૂટમાં સ્ટેન્ડ કૂદીને એક મહિલા સ્ટ્રીકર પિચ તરફ દોડવા લાગી હતી અને પોતાના કપડાં ઉતારવાની કોશિશ કરવા લાગી હતી. મહિલાના સ્વિમસૂટ પર વિટલી અનસેંસર્ડ લખ્યું હતું. આ મહિલાનું નામ એલેના વુલિટસ્કી છે. અને પેશનથી એક મોડલ છે. એલેના તેના દીકરા વિટલી ડોરોવેટ્સકીની એક એડલ્ટ વેબસાઇટનું પ્રમોશન કરે છે.

સુરક્ષાકર્મીઓએ ભારે મહેનત બાદ તેને પકડી લીધી હતી અને મેદાન તરફ જતાં રોકી હતી. ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા કોઈએ તેનો વીડિયો શૂટ કર્યો હતો. એલેના તેના દીકરા વિટલી ડોરોવેટ્સકીની એક એડલ્ટ વેબસાઇટનું પ્રમોશન કરે છે. આ પહેલા પણ યુએઈએફ ચેમ્પિયન્સ લીગ ફાઇનલમાં તેણે આવું કર્યું હતું.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી