ચેન્નાઈમાં બસનાં છાપરે બેઠેલાં 24 વિદ્યાર્થીઓ ધડામ દઈને નીચે પટકાયા, Video

ચેન્નઈમાં બસ દિવસની ઉજવણી વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા. આ વિદ્યાર્થીઓ બસના છાપરા પર મોટી સંખ્યામાં બેઠા હતા. ડ્રાઈવર દ્વારા અચાનક જ બ્રેક મારતા આ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા.

વિદ્યાર્થીઓ બસ પર ચઢી ચિચિયારીઓ કરતાં હતાં.બસ આગળ જઈ રહેલાં બાઈકચાલકે અચાનક બ્રેક મારતાં, બસડ્રાઈવરે પણ બ્રેક મારવાની ફરજ પડી હતી. આથી,બસનાં છાપરે બેઠેલાં 24 વિદ્યાર્થીઓ ધડામ દઈને પડ્યાં હતા. સદનસીબે વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો હતો.

 14 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર