આ ફિલ્મોમાં એક સાથે આવતા-આવતા રહી ગયા સલમાન અને દીપિકા

બોલીવુડમાં ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણને 12 વર્ષ થઇ ગયા છે. પ્રથમ જ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે ડેબ્યૂ કરવું અને પછી રણવીર સાથે સારી-સારી ફિલ્મો આપવી. .

દીપિકા પાદુકોણે પોતાના આ નાનકડાણ કરિયરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દરેક મોટા એક્ટર સાથે કામ કર્યું છે પછી જયારે અમિતાભ બચ્ચન જ કેમ ના હોય.

પરંતુ આ લીસ્ટમાંથી બોલીવુડના દબંગ ખાનનું નામ ગાયબ છે. તો ચાલો અમે તમને દીપિકા પાદુકોણ અને સલમાન ખાનની તે ફિલ્મો વિશે જણાવીએ જેમાં બંને સાથે-સાથે આવતા રહી ગયા છે.

 129 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી