તૈમૂરને ટક્કર આપે છે આ સ્ટારકીડ, ફોટો જોઈ કન્ફયુઝ થયા ફેન્સ

પોર્ન સ્ટારથી બોલીવુડ એક્ટ્રેસ બનેલી સની લિયોની આ દિવસોમાં મધરહુડ એન્જોય કરી રહી છે. બોલીવુડના પોપ્યુલર કીડ તૈમૂરને ટક્કર આપવા એક નવું સ્ટારકીડ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર સનીનાં દીકરાની તસવીરો ખુબજ ઝડપથી વાયરલ થઇ રહી છે.

હાલમાં જ સની તેનાં દીકરાને લઇને નીકળી તો સૌ કોઇ જોતા રહી ગયા. સનીને નહીં પણ તેનાં દીકરાને… આ તસવીરો સનીનાં દીકરાની પ્લે સ્કલૂનાં બહારની છે. આ સમયે સનીએ દીકરાને મીડિયાથી રુબરુ પણ કરાવ્યો હતો.

આપને જણાવી દઇએ કે સની લિયોન ત્રણ બાળકોની માતા છે. તેણે વર્ષ 2017માં એક દીકરીને દત્તક લીધી હતી. જેનું નામ નિશા છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી