ઝારખંડમાં ફરી મોબ લીન્ચિંગની ઘટના, બે મહિલા સહિત 4 લોકોની મોત

દેશમાં મોબ લીન્ચિંગની ઘટના બંધ થવાનું નામ નથી લઇ રહી. હાલમાં ઝારખંડના ગુમલા વિસ્તારમાં ડાયન સમજીને મહિલા સમેત 4 લોકોને લાકડીઓથી મારી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પરંતુ, હત્યાના કારણોનું હજી સાચું કારણ સામે આવ્યું નથી.

જાણકારી અનુસાર રવિવાર સવારે ગુમલાના શિકારી ગામમાં ચાર લોકોને લાકડીઓ અને ડંડાથી માર મારવામાં આવ્યો હતો. અને તેબાદ તેમના મોત નીપજ્યા હતા. આ વિવાદમાં લગભગ 12 લોકો પર હત્યાનો આરોપ છે. હત્યાની આ ઘટનાને રવિવાર સવારે ૩ વાગ્યે અંજામ આપવામાં આવી હતી.

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી