સુપ્રીમ કોર્ટે સોમવારે પી ચિદમ્બરમની અરજી ફગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે પૂર્વ નાણામંત્રી ચિંદમ્બરની વચગાળાના જામીન અરજી ફગાવી દીધા પછી આ અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે સોમવારે આ અરજી વિશે સુનાવણી કરતાં કહ્યું છે કે, અરજી સુપ્રીમ કોર્ટમાં આવ્યા પછી ચિદમ્બરમની ધરપકડ કરી લેવામાં આવી છે. તેથી આ અરજીનો કોઈ અર્થ નથી. હવે ચિદમ્બરમે નવી અરજી ફાઈલ કરવાની રહેશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અમે સીબીઆઈની તપાસમાં કોઈ દખલગીરી કરવા નથી માંગતા.
50 , 1