બાલિકા વધૂની ‘દાદી સા’નું નિધન, મનોરંજન જગત થયુ શોકમગ્ન

દિગ્ગજ અભિનેત્રી સુરેખા સિકરીનું નિધન

લોકપ્રિય શો બાલિકા વધુ સહિતના ઘણા મોટા શો અને ફિલ્મોમાં ભાગ લેનાર અદાકાર અભિનેત્રી સુરેખા સિકરીનું 75 વર્ષની વયે અવસાન થયું છે. શુક્રવારે (16 જુલાઈ) સવારે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. અભિનેત્રી લાંબા સમયથી બીમાર હતા.

સુરેખા સિકરીને ત્રણ વાર નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. સુરેખાએ બધાઇ હો અને બાલિકા વધૂ જેવી હિટ અને પોપ્યુલર સિરીયલ તેમજ ફિલ્મોમાં યાદગાર રોલ નિભાવ્યા છે.

 24 ,  1