હિંમતનગર DYSP સૂર્યવંશી દ્વારા ગ્રામ્ય પોલીસ મથકનું સરપ્રાઈઝ ચેકિંગ

સાબરકાંઠા જીલ્લાના હિમતનગર તાલુકામાં આવેલ રૂરલ પોલીસ મથકે હિમતનગર DYSP સૂર્યવંશી દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સમયે ઇન્ચાર્જ PSI ચૌધરી અને સેકન્ડ PSI કોમલ રાઠોડ હાજર રહ્યા હતા. આ સમયે ગ્રામજનોને પણ ખાસ બોલાવવામાં આવ્યા હતા.

તેમની સાથે સીધો સમ્પર્ક કરવામાં આવ્યો હતો. ગ્રામજનોને અને તેમની સમસ્યા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા પાણપુર ગામમાં પોલીસ પોઈન્ટની માંગણી પણ કરવામાં આવી હતી.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી