સુષ્મા સ્વરાજને હાર્ટ એટેક આવતા દિલ્હી સ્થિત AIIMSમાં દાખલ કરાયા

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રી રહી ચૂકેલી સુષ્મા સ્વરાજની હાલત ગંભીર છે અને હાલમાં તેમને દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. સુષ્મા સ્વરાજ ઘણા દિવસોથી બીમાર હતી. રિપોર્ટ્સના અનુસાર તેમને હાર્ટ અટેક આવ્યા પછી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી