લંડનમાં તૈમુર સાથે જોવા મળી તેની પાર્ટનર, શું તમે જાણો છો કોણ છે ?

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો નવાબ તૈમુર અલી ખાન બાળપણથી જ ચર્ચામાં રહ્યો છે. તૈમુરના તમામ ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. હાલમાં જ તેના ફોટોઝ વાયરલ થયા છે. પરંતુ આ વખતે તેની સાથે તેના પાર્ટનરનો ફોટો પણ જોવા મળ્યો છે.

તૈમુરની નવી પાર્ટનારનું નામ કાયનાત છે. કાયનાત ટીવી હોસ્ટ રણવિજય સિંહની પુત્રી છે.

હકીકતમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન બંને લંડનમાં તેમની આગામી ફિલ્મ માટે શૂટિંગમાં વ્યસ્ત છે.

પરંતુ જ્યારે માતા-પિતા વ્યસ્ત છે, ત્યારે તૈમૂરને નવી પ્લે પાર્ટનર કાયનાત મળી છે. તૈમુરની મિત્ર કાયનાત ટીવી હોસ્ટ રણવિજય સિંહની પુત્રી છે.

લિટલ તૈમૂર, સી ગ્રીન ટી- શર્ટ અને શોર્ટ્સમાં હંમેશાની જેમ ખૂબ સુંદર લાગે છે. આ ફોટામાં તૈમૂર ઝુલામાં ઝુલતો નજર આવી રહ્યો છે.

તો કાયનાત પણ વ્હાઇટ પ્રિન્ટ ડ્રેસમાં લિટલ એન્જલ જેવી દેખાઇ રહી છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી