‘તારક મહેતા કા….’ ફેમ આ એક્ટ્રેસનો હૉટ અવતાર….

કાતિલ અદા જોઈને તમે ફિદા થઈ જશો…

ટીવી સીરીયલનો પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ રહી ચૂકેલી આરાધના શર્મા (Aradhana Sharma) રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. એક્ટ્રેસ પોતાના હુસ્નને કારણે સતત ચર્ચામાં રહે છે. હવે આરાધના શર્માએ પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ફોટોઝમાં આરાધના શર્મા ગ્રીન કલરના બ્રેલેટમાં જોવા મળી રહી છે. તેણે ડેનિમ સ્કર્ટ પહેર્યું છે જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. આરાધના કેમેરા સામે ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. તેનો લુક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી વખતે આરાધનાએ કેપ્શનમાં લખ્યું, ખ્વાબ હો તુમ. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં આરાધનાના વખાણ કરતા થાકતા નથી.

એક યુઝરે લખ્યું, તમે અમારું સપનું છો. અન્ય એક ફેને કમેન્ટ કરી, તમે ખૂબ જ હોટ લાગી રહ્યા છો. કોઈએ લખ્યું લુક સ્ટનિંગ. સાથે જ કેટલાંક યુઝર્સ આરાધનાને સુપર હોટ કહી રહ્યા છે.

આ રીતે ફેન્સ તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. જણાવી દઇએ કે આરાધના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા આરાધના શર્માએ ખુલાસો કર્યો હતો કે તેણે બ્રેકઅપ સેક્સ કર્યું છે. તેણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણી જેની સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતી તેની સાથે બ્રેકઅપ સેક્સ કરવાનો નિર્ણય લીધો હતો.

આરાધનાએ જણાવ્યું કે જ્યારે તેમનો સંબંધ તૂટવાનો હતો ત્યારે તેણે કહ્યું કે ચાલો આપણે એકબીજાને છેલ્લી વાર અનુભવીએ અને આ વિચારીને તેઓએ એકબીજા સાથે શારીરિક સંબંધો બાંધ્યા.

 95 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી