અરવલ્લીમાં ચૂંટણી દરમિયાન શિક્ષકનું નિધન

ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન પર એક નજર…

 • અરવલ્લીમાં ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષકનું મોત
 • શામળાજી પાસેના નવા વેણપુરમાં મતદાન મથકમાં થયું મોત
 • રાત્રિ દરમિયાન આવ્યો હ્રદયરોગનો હુમલો
 • શામળાજી પોલીસે કાર્યવાહી હાથ ધરી
 • નવસારી: આચારસંહિતા ભંગનો આરોપ
 • સંવેદનશીલ કેન્દ્ર પર થયો આચાર સંહિતાનો ભંગ
 • ચીખલીમાં ચૂંટણી દરમિયાન આચાર સંહિતા ભંગ
 • વંકાલ ગામના સરપંચના ઉમેદવાર પર આરોપ
 • દક્ષાબેન પટેલનું નામ અને ચિહ્નવાળું બલૂન યથાવત્
 • 500 મીટરના અંતરે હવામાં મૂકવામાં આવ્યો છે એર બલૂન
 • સુરતના ચલથાણમાં વૃદ્રાએ મતદાન કર્યું…
 • 90 વર્ષીય વૃદ્રાએ પોતાના ઉમેદવારને મતદાન કરી લોકોને અપીલ કરી…
 • વહેલી સવારથી જ લોકો મતદાન મથકે પહોંચ્યા….
 • સુરતના બારડોલીની તેન ગ્રામ પંચાયતમાં વિવાદ
 • મતદાનની આગલી રાત્રે દારુ આપવાનો આરોપ
 • મતદારોને દારુ આપવાનો વિવાદ
 • સરપંચના ઉમેદવારે અન્ય સભ્ય પર આક્ષેપ કરી કર્યો વિવાદ
 • ભરુચ : ડહેલી ગામમાં ચૂંટણી ટાણે ધીંગાણું
 • બે કોમના જૂથ વચ્ચે અથડામણ
 • પાંચથી વધુ લોકોને પહોંચી ઇજાઓ
 • તમામને સારવાર અર્થે વાલિયા ખસેડાયા
 • ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો
 • પંચમહાલ: વિરણીયા ગ્રામ પંચાયતમાં મતદાન સ્થગિત
 • સવારે 7.45 કલાકથી મતદાન સ્થગિત
 • ચારમાંથી 3 મથકોમાં મતદાન સ્થગિત
 • સરપંચ પદના ઉમેદવારના ચિન્હ બાબતે વિવાદ
 • બેલેટ પેપર અને પ્રચાર સાહિત્યમાં અલગ અલગ નિશાન
 • સરપંચ પદના ઉમેદવારના નિશાનમાં ભૂલ હોવાનો આક્ષેપ
 • બનાસકાંઠા: ધાનેરાના MLAએ કર્યું મતદાન
 • ધારાસભ્ય નાથાભાઈ પટેલે કર્યું મતદાન
 • ધારાસભ્યએ લાઈનમાં ઉભા રહી કર્યું મતદાન
 • નાથાભાઈએ પણ સુખરામ રાઠવાના સૂરમાં સૂર પુરાવ્યો
 • વિધાનસભા,લોકસભામાં પણ થાય બેલેટથી મતદાન
 • અમેરિકામાં પણ બેલેટથી થાય છે મતદાન

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી