અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની પહેલી ખાનગી ટ્રેન ‘તેજસ’

દેશની પહેલી ખાનગી ટ્રેન ‘તેજસ’ અમદાવાદ – મુંબઈ અને નવી દિલ્હી લખનઉ વચ્ચે દોડાવવા માટે રેલવેએ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશનને લીલીઝંડી આપી દીધી છે. આઈ.આર.સી.ટી.સીને આ બન્ને પ્રીમિયમ ટ્રેન પ્રાયોગિક ધોરણે 3 વર્ષ સુધી ચલાવવા માટે આપવામાં આવશે.

આ ટ્રેનનું ભાડું ફ્લેક્સી ફેર સિસ્ટમથી વસૂલ કરવામાં આવશે. જ્યારે ટ્રેનમાં કોઈ પણ પ્રકારના કન્સેશન તેમજ ડ્યૂટી પાસને મંજૂરી આપવામાં નહીં આવે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી