સ્વિમશૂટમાં જોવા મળી ટીવીની સેક્સી ડાયન, જુઓ તસવીરો

રિયાલિટી શો બિગ બોસની સીઝન 10થી લોકપ્રિય મોનાલિસા પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે.

મોનાલિસાએ હાલમાં જ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

મોનાલિસાએ બિકિનીમાં તસવીરો શેર કરી છે. મોનાલીસા સ્વિમિંગપૂલમાં બિકિનીમાં એન્જોય કરતી જોવા મળે છે

મોનાલિસાની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

હંમેશા મોનાલિસાની કોઈને કોઈ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતો જ રહે છે. આ વખતે પણ મોનાલિસાએ તેના સેક્સી અંદાઝમાં બોલ્ડ ફોટો પોસ્ટ કરી.

બ્લેક બિકિનીમાં મોનાલીસા ખૂબ જ હોટ લાગી રહી છે. તસવીરોમાં મોનાલિસા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી