પશ્ચિમોત્તર દિલ્હીમાં એક ટેમ્પા ચાલક તરફથી કરવામાં આવેલા કથિત હુમલામાં પોલીસના એક અધિકારી ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ગત સાંજે એક ગ્રામીણ સેવા ટેમ્પો અને એક પોલીસ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઇ અને ટેમ્પો ચાલક હિંસક થઇ ગયો હતો. અધિકારીએ જણાવ્યું કે, ટેમ્પા ચાલકે તિક્ષ્ણ હથિયારથી પોલીસ અધિકારીના માથા પર હુમલો કર્યો.
35 , 1