ચૂંટણી ટાણે આતંકી હુમલાની આશંકા, 7 વૉન્ટેડ આતંકીઓના પોસ્ટર જાહેર

પોતાની નાપાક હરકતને અંજામ આપી રહ્યા છે. જો કે સેના પણ તેનો મુંહતોડ જવાબ આપી રહ્યા છે. પરંતુ ચૂંટણીના સમયે આતંકીઓ ઘાટીમાં અશાંતિ ફેલાવવાના ફિરાકમાં છે ત્યારે તેને લઇ સુરક્ષાબળો સર્તક થઇ ગયા છે.

કિશ્તવાડ જિલ્લામાં પોલીસે વૉન્ટેડ 7 આતંકવાદીઓના પોસ્ટર જાહેર કરાયા છે. જેમાંથી 6 આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન અને એક લશ્કર-એ-તૈયબાના છે. આ આતંકવાદીઓ વિશે જાણકારી આપનાર માટે રોકડ ઈનામ, સરકારી નોકરી અને પૂર્ણ સુરક્ષાનું વચન આપવામા આવ્યુ છે.

કિશ્તવાડ પોલીસે સાત વૉન્ટેડ આતંકવાદીના ફોટોગ્રાફ અને માહિતી દર્શાવતા વિશાળ બેનર અને પોસ્ટર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની બહાર લગાડ્યા આવ્યા છે. જેની પર આતંકીઓ વિશે જાણકારી આપવા માટે ટેલીફોન નંબર પણ આપવામાં આવ્યા છે.

 103 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી