જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો : બે જવાનો શહીદ….

આતંકવાદીઓએ સીઆરપીએફ અને પોલીસ ટીમ પર હુમલો કર્યો .

અવારનવાર બોર્ડર પર હુમલાઓ થતા રહેતા હોય છે .જમ્મુ – કાશ્મીરએ આતંક્વાદી ગતિવિધિઓ માટે જાણીતું છે .જમ્મૂ-કાશ્મીરના સોપોરમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ સીઆરપીફ અને પોલીસ ટીમ પર હુમલો થયો. આ ઘટનામાં બે જવાન શહીદ થયા છે.

વધારે વિગતોમાં તમને જણાવી દઇએ કે ,આતંકવાદી હુમલા જમ્મૂ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની જોઇન્ટ ટીમ પર સોપોરના આરામપુરામાં એક નાકા પર થયો હુમલા બાદ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.

 46 ,  1