September 19, 2021
September 19, 2021

પુલવામામાં આતંકી હુમલો, ત્રણ નાગરિકો ઘાયલ

સેનાને નિશાન બનાવી ગ્રેનેડ વડે કર્યો હુમલો

જમ્મુ કશ્મીરના પુલવામાંમાં વધુ એક આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ એક ગ્રેનેડ હુમલો હતો જે મુખ્ય ચોક પર તૈનાત સુરક્ષાદળોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. ગ્રેનેડ જો કે રસ્તા પર જઈને ફાટ્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં જાનહાનિ અટકાવી શકાઈ હતી. 

ગ્રેનેડ હુમલામાં ત્રણ સ્થાનિક નાગરિકો ઘાયલ થયા હતા. તેમણે નજીકની હોસ્પિટલમાં લઈ જઈને દાખલ કરવામાં આવ્યા હતા. 

 18 ,  1