ફિઝિયોથેરાપી કોલેજની હોસ્ટેલમાં યુવતીનો આપઘાત,કારણ?

સુરતની ભરતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, જે વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે તે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.આખી હોસ્ટેલ અને પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

આ આપઘાત પાછળનું કારણ હજી સામે આવ્યું નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવતીના મૃતદેહને પીએમ અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી