370 હટાવવા મામલે ઓક્ટોબરમાં બંધારણીય બેન્ચ કરશે સુનાવણી…

જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટ હવે આ કેસની સુનાવણી ઓક્ટોબરમાં કરશે, આ મામલાને કોર્ટની બંધારણીય બેન્ચ સાંભળશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં મીડિયાની આઝાદી અંગે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસમાં જવાબ આપવા માટે કહ્યું છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી