હિમતનગર : બગીચા વિસ્તાર ખાતે હજરત સૈયદ શાહ બાબાનો ઉર્ષ મુબારક યોજાયો

સાબરકાંઠા જીલ્લાના હિમતનગર તાલુકા માં હજરત સૈયદ શાહની દરગાહ હિમતનગર બગીચા વિસ્તારમાં આવેલી છે. ગત મંગળવાર ના રોજ દરગાહ ખાતે હજરત સૈયદ શાહ જોરાવર શાહ બાબાનો ઉર્ષ મુબારક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉર્ષ મુબારક ની ઉજવણીમાં મોટી સંખ્યામાં હિંદુ મુસ્લિમ ભાઈ અને બહેનોએ ભાગ લીધો હતો. અને બાબાની દરગાહ પર ચાદર ચઢાવવામાં આવી હતી.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી