માલ્યા માટે હવે UKની સુપ્રીમ કોર્ટ છેલ્લો રસ્તો

ભારતની બેન્કો સાથે 9 હજાર કરોડની ચીટીંગ કરીને UK ભાગી ગયેલા કિંગફિશરના માલિક વિજય માલ્યાની અપીલ UKની હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. ભારત સરકારે વિજય માલ્યાને પરત લાવીને તેમની સામે કેસ ચલાવવાની કાનૂની પ્રક્રિયા શરુ કરી છે.

જેના ભાગ રૂપે UKની કોર્ટમાં વિવિધ કાયદાકીય પ્રક્રિયાઓ માંથી પસાર થતા થતા વિજય માલ્યા ત્યાની હાઈકોર્ટ સુધી પહોંચ્યો. UKની હાઇકોર્ટે માલ્યાની અપીલ ફગાવી દીધી છે.

ભારત સરકારે વિજય માલ્યાને પરત લાવીને તેમની સામે કેસ ચલાવવાની કાનૂની પ્રક્રિયા શરુ કરી છે. જેના ભાગ રૂપે UKની કોર્ટમાં વિવિધ કાયદાકીય પ્રક્રિયાઓ માંથી પસાર થતા થતા વિજય માલ્યા ત્યાની હાઈકોર્ટ સુધી પહોંચ્યો. UKની હાઇકોર્ટે માલ્યાની અપીલ ફગાવી દીધી છે.

વિજય માલ્યા પાસે હવે બચવાનો છેલ્લો રસ્તો UKની સુપ્રીમ કોર્ટ છે. હાઈકોર્ટના ચુકાદાને જો તે પડકારશે તો સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલશે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર માલ્યાનો આધાર રહેલો છે કે તેઓ મુંબઈની આર્થર રોડ જેલની કોટડીમાં પ્રવેશ કરે છે કે પછી UKમાં એસોઆરમ.

 117 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી