લાલ નિશાન પર ખુલ્યું બજાર, સેન્સેક્સમાં ૧૫૫ અંક તૂટ્યા

આજે શેરબજાર નબળો પડ્યો છે. સેન્સેક્સ ૧૫૫ અંકોની સપાટીથી ગબડીને ૩૯,૮૦૨.૨૭ પર ખુલ્યો હતો, તેમજ નિફ્ટી ૩૯ અંકની સપાટીથી તૂટીને ૧૧,૯૨૫ પર ખુલ્યો હતો, જણાવી દઈએ  કે  ૧૧ જુને શેરબજાર કડાકા સાથે ખુલ્યો હતો, તેમજ દિવસના અંત સુધીમાં લીલા નિશાન સાથે બંધ રહ્યો હતો. દિવસના અંત સુધી સેન્સેક્સમાં ૧૬૫.૯૪ પોઈન્ટ વધીને ૩૯,૯૫૦ની સપાટીએ બંધ રહ્યો હતો, જયારે નીફટીમાં ૪૨.૯૦ પોઈન્ટ વધીને ૧૧,૯૬૫.૬૦ પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સની કંપનીઓમાં ટાટા મોટર્સ, ઓએનજીસી, યશ બેંક અને વેદાંતાના શેયર ૨.૭૧ સુધી ઉપર ઉછળ્યા હતા, બીજી બાજુ સનફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એલએનડી અને હિન્દુસ્તાન યુનીલીવરમાં પર નબળું થયું હતું

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી