દેહગામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના લાભ હેઠળ કાર્યક્રમનું આયોજન કરાશે

ગુજરાત સરકાર ગામડાના ગરીબોના સ્તર ઉંચા આવે અને ગામડાનો વિકાસ થાય અને ગરીબ લાભાર્થીઓને પોતાનુ ઘર મળે તેવી સરકારી યોજના જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેની કામગીરી પુર ઝડપે ચાલી રહી છે.

સરકારનો હેતુ એવો છે કે ગામડામાં વસતા ગરીબોને સરકારી લાભો ઘરે બેઠા મળી રહે તેના માટે નવી નવી યોજનાઓ અમલમાં મુકી ગામડાઓમા વસતા ગરીબો પોતે પગભેર થાય અને ગરીબોને સરકારી યોજનાના લાભો મળે તે હેતુસર આવતી કાલે દહેગામ ખાતે આવેલ પરમેશ્વર કોલ્ડ સ્ટોરેજ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી