શેર બજારની તેજી સાથે શરૂઆત, સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં તેજી જોવા મળી

વૈશ્વિક બજારોમાંથી મળેલા મજબૂત સંકેતોની અસર આજે ભારતીય શેરબજારની શરૂઆત પર જોવા મળી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે સેન્સેક્સ ખૂલતાની સાથે 80.15 અંક એટલે કે 38816 પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટી 25.70 અંકની તેજી સાથે 11578 પર ટ્રેડ થઇ રહી હતી.

બેન્કિંગ અને આઇટી શેરોમાં તેજી જોવા મળી છે. જ્યારે ઓટો ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી