ઉત્તરી સાયપ્રસનાં પ્રધાનમંત્રીનો સેકસ એક્ટ વિડીયો થયો વાયરલ..

વીડિયો લીક થતાં આપવું પડ્યું રાજીનામું 

ઉત્તરી સાયપ્રસનાં પ્રધાનમંત્રી Ersan Saner નો એક વિડીયો લીક થયો છે. જેના કારણે તેમનું રાજીનામુ માગવામાં આવ્યું હતું . અને હવે તેમણે રાજીનામું ધરી દીધું છે.

એવો આરોપ હતો કે Ersan Saner નો સેકસ વિડીયો એક માફિયાએ લીક કર્યો હતો. જો કે Ersan Saner એ દાવો કર્યો હતો કે તેઓ આ વિડીયોમાં નથી. અને તેઓને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

બે બાળકોના અને પિતા 54 વર્ષીય Ersan Saner છેલ્લા ઘણા સમયથી રાજકીય દબાણનો પણ શિકાર બન્યા હતા. તેમની પાર્ટી રાષ્ટ્રીય એકતા પાર્ટી યુબીપીએ સરકારમાંથી સમર્થન ખેંચી લીધું હતું. જો કે Ersan Saner તેમ છતાં સરકારમાં રહ્યા હતા. હવે પછીની ચૂંટણી બાદ રાજનીતિમાં ટકી રહેવાની તેમની યોજના હતી પરંતુ હવે કદાચ એમાં મોટો ફેરફાર આવી શકે છે.

મંગળવારે આપત્તિજનક વિડીયો સામે આવ્યા બાદ Ersan Saner ની ઇમેજને ફટકો પડ્યો હતો. આ વિડીયોમાં એક 20 વર્ષીય છોકરી સ્ટ્રીપ ટીઝ કરી રહેલી દેખાઈ રહી હતી. જો કે પ્રધાનમંત્રી Ersan Saner કથિત રીતે તેનાં પર હસ્તમૈથુન કરતાં નજરે ચડયા હતા.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી