વધારા સાથે બંધ થયું શેરબજાર , સેન્સેક્સ 99.90 અને નિફ્ટી17.35 પર ટ્રેડ

દિવસના અંતે શેરબજારમાં નજીવો વધારો જોવા મળ્યો છે. ત્યારે BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +99.90 (0.27%) પોઇન્ટના વધારા સાથે 37,118.22 ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +17.35 (0.16%) પોઈન્ટ 10,997.35 પર બંધ થયો છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી