વધારા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 277.01 અને નિફ્ટી 85.65 પર ટ્રેડ

દિવસના અંતે શેરબજારમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +277.01 (0.75%) પોઇન્ટના વધારા સાથે 36,976.85 ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +85.65 (0.79%) પોઈન્ટ 10,948.25 પર બંધ થયો છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી