વધારા સાથે બંધ થયું શેરબજાર , સેન્સેક્સ 636.86 અને નિફ્ટી176.95 પર ટ્રેડ

દિવસના અંતે શેરબજારમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +636.86 (1.74%) પોઇન્ટના વધારા સાથે 37,327.36 ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +176.95 (1.63%) પોઈન્ટ 11,032.45 પર બંધ થયો છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી