વધારા સાથે બંધ થયું શેરબજાર , સેન્સેક્સ 254.55 અને નિફ્ટી 77.20 પર ટ્રેડ

દિવસના અંતે શેરબજારમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +254.55 (0.68%) પોઇન્ટના વધારા સાથે 37,581.91ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +77.20 (0.70%) પોઈન્ટ 11,109.65 પર બંધ થયો છે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી