વધારા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 794.52અને નિફ્ટી 225.70 પર ટ્રેડ

દિવસના અંતે શેરબજારમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +794.52 (2.16%) પોઇન્ટના વધારા સાથે 37,495.68 ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +225.70 (2.08%) પોઈન્ટ 11,055.05 પર બંધ થયો છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી