વધારા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 51.81 અને નિફ્ટી 32.15 પર ટ્રેડ

double exposure image of stock market investment graph and coins stack,concept of business investment and stock future trading.

દિવસના અંતે શેરબજારમાં નજીવો વધારો જોવા મળ્યો છે. ત્યારે BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +51.81 (0.14%) પોઇન્ટના વધારા સાથે 37,882.79 ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +32.15 (0.29%) પોઈન્ટ 11,284.30 પર બંધ થયો છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી