દિવસની શરૃઆતમાં શેરબજારમાં પતન, સેન્સેક્સ 221.92 અને નિફ્ટી 55.55

શેરબજારમાં દિવસની શરુઆતમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −221.92 પોઇન્ટ ઘટીને 37,359.99 ની સપાટીએ પહોંચ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી -55.55 પોઈન્ટના ઘટાડા સાથે 11,054.10 થયું છે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી