શેરબજાર ઐતિહાસિક ઊંચાઈએ, સેન્સેક્સે વટાવી 51 હજારની સપાટી

શેર બજારએ આજે 51,031.39ની નવી ઊંચાઈ પર ખુલ્યું છે. 30 શેરોવાળાં BSEનો પ્રમુક ઈન્ડેક્સ સેન્સેક્સ આજે 417 અંકોની તેજી સાથે 51,031ના સ્તરે ખુલ્યુ હતું. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 73.30 અંકો વધીને 14,968.95થી પોતાના કારોબારની શરૂઆત કરી હતી. શરૂઆતી કારોબારમાં SBI, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, NTPC, ICICI , એશિયન પેઈન્ટ્સ સહિત મોટા ભાગના સ્ટોક્સ ગ્રીન સિગ્નલ પર હતા.

 50 ,  1