શેરબજાર ખુલતાની સાથે જોવા મળ્યો ઉછાળો, સેન્સેક્સ 175.43 અને નિફ્ટી 50.15 પર ટ્રેડ

ગ્લોબલ બજારોથી મળેલા મજબુત સંકેતોથી આજે ભારતીય શેર બજારની શરૂઆત ઉછાળા સાથે જોવા મળી છે. વેપારની શરૂઆતમાં સેનસેક્સ 175.43 અંક એટલે કે 0.48% વધીને 36,875.27 પર અને નિફ્ટી 50.15 અંક એટલે કે 0.46% વધીને 10,912.75 પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી