વધારા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 83.88 અને નિફ્ટી 32.60 પર ટ્રેડ

દિવસના અંતે શેરબજારમાં નજીવો વધારો જોવા મળ્યો છે. ત્યારે BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +83.88 (0.22%) પોઇન્ટના વધારા સાથે 37,481.12 ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +32.60 (0.29%) પોઈન્ટ 11,118.00 પર બંધ થયો છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી